<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

પૂર્વ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં બેબી ચાઈલ્ડ કેર સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ સાથે આગ લાગી: ૧૧ નવજાત શિશુને સલામત બહાર કઢાયા*

પૂર્વ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં બેબી ચાઈલ્ડ કેર સેન્ટરમાં અત્યારે રાત્રે ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ સાથે આગ લાગી છે.

અંદર સંખ્યાબંધ બાળકો અને લોકો હોવાનું મનાય છે. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.  

છેલ્લા અહેવાલ મુજબ ૧૧ નવજાત શિશુને સલામત બહાર કઢાયા. વિસ્ફોટનો અવાજ એટલો મોટો હતો કે જાણે એક પછી એક કેટલાય બોમ્બ બ્લાસ્ટ થયા હોય. 

માસુમ બાળકોની હાલત અંગે ચિંતા સેવાઈ રહી છે. છેલ્લા અહેવાલ મુજબ આગ કાબુમાં આવી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત.

(1:27 AM IST)