News of Sunday, 26th May 2024
રાજકોટના અગ્નિકાંડમાં મીડિયામાં આરોપી તરીકે ચીતરાયેલ અંકિતે કહ્યું- હું આરોપી નથી,જુઓ વિડિઓ
વાયરલ વિડિઓ બતાવી અંકિત નામના વ્યક્તિએ નિર્દોષ હોવાનો દાવો કર્યો

રાજકોટ : સમગ્ર રાજ્યને હચમચાવતી રાજકોટના ગોઝારા અગ્નિકાંડમાં નવા નવા ખુલાસા થઇ રહ્યા છે દરમિયાયન આ અગ્નિકાંડમાં મીડિયામાં આરોપી તરીકે ચીતરાયેલ અંકિત નામના વ્યક્તિએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે અંકિતે વાયરલ વિડિઓ બતાવી કહ્યું કે હું આરોપી નથી ,
વાયરલ વિડીઓમાં ગેમઝોનના સંચાલક તરીકે પોતાનો ચહેરો દેખાતો હોય આ અંકિત નામના વ્યક્તિએ પોતે આરોપી નહીં હોવાનો દાવો કરતા પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું
રાજકોટ અગ્નિકાંડ મીડિયામાં આરોપી તરીકે ચીતરાયેલ અંકિતે કહ્યું હું આરોપી નથી : વાયરલ વિડિઓ બતાવી અંકિત નામના વ્યક્તિએ નિર્દોષ હોવાનો દાવો કર્યો pic.twitter.com/ktD8DanOlM
— Akilanews.com (@akilanews) May 26, 2024
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
