News of Monday, 27th May 2024
રાજકોટથી એમ્યુલન્સ DNA ટેસ્ટ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાઃ મિસિંગ અને મળેલા લોકોની યાદી જાહેર કરાઇ

રાજકોટઃ રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 30 લોકોનાં મોત થયા છે. જેમાં મૃતદેહની ઓળખ DNAથી કરવામાં આવશે. આ માટે DNA સેમ્પલ લઈને ગાંધીનગર આવવા રવાના થઈ ગઈ છે. ત્યારે મિસિંગ અને મળેલા લોકોની યાદી સામે આવી છે.
મિસિંગ અને મળેલા લોકોની યાદી
નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ, 23)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.,વ.44)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.15)
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ,વ, 15)
સુનિલભાઇ હસમુખભાઈસિદ્ધપુરા (ઉ.વ, 45)
ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉં,વ. 35)
અક્ષત કિશોર ભાઈ ઘોલરિયા (ઉ.વ.૨૪)
ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
હરિતાબેન સાવલીયા (ઉં.વ. 24)
વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
કલ્પેશભાઈ બગડા
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવ ગૌર (ઉ.વ.17)
સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
નિરવરસિકભાઈ વેકરીયા (ઉ.વ.20)
સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)
શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
જયંત ગોટેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા
મિતેષ બાબુ ભાઈ જાદવ (ઉ.વ.૨૫)
ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 35) ભાવનગર
વિરેન્દ્રસિંહ
કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ. 18)
રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ.12)
રમેશ કુમાર નસ્તારામ (બાડમેર રાજસ્થાન ના રહેવાસી)
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
