News of Monday, 27th May 2024
દિલ્હીના સાગરપુર ફ્લાયઓવર પર કાર આગના ગોળામાં ફેરવાઈ: તપાસનો ધમધમાટ : જુઓ વિડિઓ
રાત્રે એક કારમાં અચાનક આગ લાગ્યા બાદ થોડી જ વારમાં કાર આગનો ગોળો બની ગઈ

#WATCH दिल्ली: आज रात 10.30 बजे सागर पुर फ्लाईओवर पर एक कार में आग लग गई। pic.twitter.com/AIvoF8MBoF
— ANI_HindiNews (@AHindinews) May 26, 2024
નવી દિલ્હી : દિલ્હીના સાગરપુર ફ્લાયઓવર પર રવિવારે રાત્રે 10.30 વાગ્યે એક કારમાં અચાનક આગ લાગી હતી. આ પછી, થોડી જ વારમાં કાર આગનો ગોળો બની ગઈ. કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ આગ લાગવાનું કારણ શોધી રહી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
