News of Monday, 27th May 2024
ફાયર ફાઇટરો અને એમ્બ્યુલન્સની ગતિ મોતની ગતિ પાસે ધીમી રહી...

૩૦-૩૦ લોકો માટે સ્મશાન ઘાટ બની ગયેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભોગ બનેલા હતભાગી લોકોની ફાઇલ તસ્વીરોમાં ખુશખુશાલ ચહેરાઓ જોઇને સ્વજનોના આંસુ રોક્યા રોકાતા નથી. નીચેની તસ્વીરમાં ફાયર ફાયટર અને એમ્બ્યુલન્સના થપ્પા સ્થળ પર લાગ્યા તે પહેલા ગણત્રીની ઘડીઓમાં મોત સૌને આંબી ગયુ હતુ. છેલ્લી તસ્વીરમાં પોટલામાં બાંધી મૃતદેહના અવશેષો લઇ જવાઇ રહેલા નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
