<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અકિલા ન્યુઝ : રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના નામ જાહેર કરી પરિવારજનોને ડેડ બોડી સોપવની કામગીરી શરૂ કરી કરાઈ, પોલીસ અને મૃતકના પરિવારના લોક. વચ્ચે ઘર્ષણ બાદ સભ્યોને ડેડ બોડી સુધી જવાની પરવાનગી મળી, સત્યપાલસિંહ જાડેજા,સુનિલ હસમુખલાલ સિદ્ધપુરા,સ્મિત મનીષ વાળા,જિજ્ઞેશ કાળુભાઈ ગઢવી મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા.

(1:52 PM IST)