<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

શેરબજારમાં તેજીઃ સેન્‍સેકસ ઇન્‍ટ્રા ડે ૭૬૦૦૦ : બપોરે નીફટી ૨૩૦૫૬

મુંબઇઃ આજે શેરબજારમાં તેજી - ૨-૩૦ કલાકે સેન્‍સેકસ ૩૯૪ વધીને ૭૫૮૦૪ : નીફટી ૯૯ વધીને ૨૩૦૫૬ : ઇન્‍ટ્રાડે સેન્‍સેકસે ૭૬૦૦૦ ની સપાટી વટાવી બેકીંગના શેર્સ ઉંચકાયા.

(3:53 PM IST)