News of Monday, 27th May 2024
વોટ્સએપ યુઝરના ડેટા થાય છે લીક : ડેટાને દરરોજ રાત્રે એકસપોર્ટ કરાય છેઃ મસ્કનો ધડાકો
ટેલ્સના સીઇઓ અને ટ્વીટરના માલીકનો દાવો

નવી દિલ્હીઃ તા.૨૭ ટેસ્લાના સીઇઓ અને એકસ (ટ્વીટર)ના માલીક એલન મસ્કે મોટો ધડાકો કરતા જણાવેલ છે. વોટ્સએપનો ડેટા લીક થઇ રહયો છે. તે દરરોજ રાત્રે પોતાના યુઝર્સનો ડેટા એકસપોર્ટ કરે છે. જોકે મોટાભાગના યુઝર્સ વોટ્સએપ ને સુરક્ષીત પ્લેટફોર્મ માને છે.
માસ્કે વધુમાં જણાવેલ કે વોટ્સએપ યુઝર્સના ડેટાને એના લાઇઝ કરે છે. ત્યારાબાદ ટારગેટેડ જાહેરાત માટે તેના ઉપયોગ કરે છે. વોટ્સએપએ પોતાના યુઝર્સને ગ્રાહકને બદલે પ્રોડકટ બનાવી દીધા છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
