<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

બંગાળમાં વાવાઝોડા રેમાલને કારણે 6 લોકોના મોત: 29, 500 જેટલા મકાનોને નુકસાન

-દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકશાન

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમાલને કારણે છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બંગાળના વિવિધ વિસ્તારોમાં 29,500 મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે, જેમાંથી મોટા ભાગના દક્ષિણી દરિયાકાંઠાના વિસ્તારોમાં છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી


 

(11:47 PM IST)