તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
અબ્બાસ અન્સારી પર લાદવામાં આવેલ ગેંગસ્ટર એક્ટ નામંજૂર
આ FIR અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે ફગાવી દીધી

કાસગંજ જેલમાં બંધ મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અન્સારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ નામંજૂર કરવામાં આવ્યો છે. આ FIR અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે ફગાવી દીધી હતી. આ અરજી અબ્બાસ અંસારીના સહ આરોપી શાહબાઝ આલમ ખાન વતી દાખલ કરવામાં આવી હતી
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
