<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th May 2024

ગીતાનુસ નૌસેદા બન્યા લિથુઆનિયાના રાષ્ટ્રપતિ: પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

પીએમ નરેન્દ્રભાઈ મોદીએ લિથુઆનિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગીતાનસ નૌસેદાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું ભારત અને લિથુઆનિયા વચ્ચેના ગાઢ સહયોગને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.


 

(12:04 AM IST)