News of Wednesday, 29th May 2024
અંતિમ કોલ !! સાતમો અને અંતિમ તબક્કો ભાજપનો મજબૂત ગઢ છે.

૨૦૦૯: ૫૭ બેઠકો
ભાજપને મળી : ૧૦
કોંગ્રેસને મળી : ૧૪
૨૦૧૪: ૫૭ બેઠકો
ભાજપને : ૨૫
કોંગ્રેસને : ૩
૨૦૧૯: ૫૭ બેઠકો
ભાજપને મળી : ૨૫
કોંગ્રેસને મળી : ૮
૨૦૧૯ ની ચૂંટણીમાં ઉપરની બેઠકો ઉપર કોનો કેટલો વોટ શેર ?
ભાજપે ૪૨ સીટો પર ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસ ૪૩ સીટો પર લડી હતી. ૧૦્રુ કરતા ઓછા વોટ માર્જિન સાથે ૧૮ બેઠકો પર કસોકસની લડાઈ હતી.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
