<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

યુનોની સ્‍ફયુઅલ ટેન્‍ક ઉપર ઇઝરાયેલી બોંબ ખાબકયો અને ..

સીનીયર અમેરિકન અને ઇઝરાયેલી અધિકારીઓ વચ્‍ચે થયેલ ચર્ચા અનુસાર, એવું માનવામાં આવી રહયું છે કે રવિવારે પヘમિ રફાહમાં માનવતા વાદી ઝોનની બહાર યુએન આર ડબલ્‍યુંએ શરણાર્થી કેમ્‍પ ખાતે જે વિસ્‍ફોટ અને આગની ઘટના બની જેના પરિણામે ૩૫ પેલેસ્‍ટીનીયન નાગરિકો ના મોત થયા તે કેમ્‍પથી ૧૦૦ મીટર દુર થયેલા ઇઝરાઇલી હવાઇ હુમલાના કારણે થયું હતું. યુએના કાર્યકરો દ્વારા ઉપયોગ લેવાઇ રહેલી એક ફયુઅલ ટેન્‍ક પર ઇઝરાઇલી બોંબ પડયો હતો.

(6:13 PM IST)