<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

મુંબઈના ડોમ્બિવલીમાં ફૂડ સ્ટોલમાં સિલિન્ડર વિસ્ફોટ: 9 લોકો ઘાયલ

ટંડન રોડ પર ફૂડ સ્ટોલ પર સિલિન્ડર વિસ્ફોટ થતાં બે ગંભીર સહિત નવ લોકો ઘાયલ થયા

 મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં ટંડન રોડ પર ફૂડ સ્ટોલ પર સિલિન્ડર વિસ્ફોટ થતાં બે ગંભીર સહિત નવ લોકો ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર પહેલા સ્ટોલમાં આગ લાગી હતી અને ત્યારબાદ સ્ટોલમાં રહેલ એલપીજી સિલિન્ડર ફાટ્યું હતું.


 

(8:41 PM IST)