તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 30th May 2024
''પ્રેમ ના ફુલો''૧૨૨

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પ્રેમ-શૂન્ય હૃદયની દરિદ્રતા
વ્હાલી સોહન,
પ્રેમ. તારો પત્ર મળ્યો છે. ધૂપમાં તે જગ્યાએ બેઠો હતો, જયાં મળ્યો. તે સમયે શું વિચારી રહ્યો હતો, તે તો ત્યારે બતાવીશ જયારે તું મળશે ? સ્મૃતિઓ કેટલી સુવાસ છોડી જાય છે...!
જીવન પ્રેમથી પરિપૂર્ણ હોય તો કેટલો આનંદ થઇ જાય છે.
જગતમાં ફકત એ જ દરિદ્ર છે જેના હૃદયમાં પ્રેમ નથી.
અને, તેમનાં સૌભાગ્યનું શું કહેવું જેમનાં હૃદયમાં સિવાય પ્રેમઃ બીજાું કંઇ પણ બાકી નથી રહેતું. સંપદા અને શકિતની આવી ક્ષણોમાં જ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે.
મેં તો પ્રેમને જ પ્રભુ જાણ્યો છે.
માણેકબાબુને મારો પ્રેમ પહોંચાડજો.
-રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
