તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
૧૨ થી ૧૪ જુલાઈ દરમિયાન અંબાણી પરિવારમાં શાહી લગ્નોત્સવ : અનંત અંબાણી અને રાધિકા લગ્નગ્રંથિથી જોડાશે
સ્વ. ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણીના પૌત્ર તથા મુકેશભાઈ અને નીતાબેન અંબાણીના પુત્રના લગ્ન સમારંભમાં ફિલ્મી હસ્તીઓ,રાજકીય નેતાઓ સહિતના મહેમાન બનશે

રાજકોટ તા.૩૦ : આગામી તા.૧૨ થી ૧૪ જુલાઈ દરમિયાન અંબાણી પરિવારમાં શાહી લગ્નોત્સવ યોજાશે. અનંત અંબાણી અને રાધિકા લગ્નગ્રંથિથી જોડાશે.
સ્વ. ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણીના પૌત્ર તથા મુકેશભાઈ અને નીતાબેન અંબાણીના પુત્રના લગ્ન સમારંભમાં ફિલ્મી હસ્તીઓ,રાજકીય નેતાઓ સહિતના મહેમાન બનશે. આ લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.(સાગર મહેતા દ્વારા) અમદાવાદ.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
