News of Thursday, 30th May 2024
શ્રીનગરમાં EDની મોટી કાર્યવાહી, 1.56 કરોડની સાત સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શ્રીનગરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રૂ. 1.56 કરોડની સાત મિલકતો જપ્ત કરી છે. ED શ્રીનગરે PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ મેસર્સ બાબા એન્ટરપ્રાઈઝના ભાગીદાર ઈમરાન બાબા અને સગીના યાસીનની રૂ. 1.56 કરોડની કિંમતની 7 સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
