તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
ચૂંટણીઓ પૂરી થતાંવેંત ભાવ વધારાની રમઝટ બોલવા લાગી: દૂધમાં ૨ રૂ અને ૧૧૦૦ ટોલ પ્લાઝાએ ૩ થી ૯% ભાવોમાં વધારા પછી હવે પેટ્રોલ ડીઝલ અને ગેસનો વારો

ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે, સાથે જ ભાવ વધારાની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે !
અમૂલ સહિતની દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે અને દેશના ૧૧૦૦ ટોલ પ્લાઝા ઉપર સોમવારથી ત્રણ થી નવ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે.
ત્યારે હવે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આગામી સમયમાં વધશે તેવી પુરી સંભાવના: હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
