તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
લોકસભાની ચૂંટણી જમ્મુ-કાશ્મીરમાં ર પૂર્વ મુખ્યમંત્રીઓનું રાજકીય ભાવી નહી પરંતુ પક્ષોનું રાજકીય ભાવિ નકકરી કરશે

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૩ :.. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા આડે હવે થોડા કલાકો જ બાકી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ર પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલા અને મહુબુબા મુફતીનું રાજકીય ભાવિ તો નકકી કરશે. સાથો સાથ રાજકીય પક્ષોનું ભાવિ પણ નકકી થશે.
રાજકીય પંડિતોનુ કહેવું છે કે, આ પરીણામ પછી આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ જુદી જુદી રાજકીય પાર્ટીઓનું ભવિષ્ય જાહેર થશે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
