તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Tuesday, 4th June 2024
ચૂંટણી પરિણામો પહેલા ચંદીગઢમાં કોંગ્રેસના બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી
ચંદીગઢ કોંગ્રેસના પાંચ વરિષ્ઠ સભ્યોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ: પાંચ પદાધિકારીઓને પાણીચું પકડાવ્યું

ચંદીગઢ લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ચંદીગઢ કોંગ્રેસે બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી કરી છે. ચંદીગઢ કોંગ્રેસના પાંચ વરિષ્ઠ સભ્યોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે પાંચ પદાધિકારીઓને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પવન બંસલના નજીકના હોવાનું કહેવાય છે, જેઓ ટિકિટ ન મળવાથી નારાજ છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
