<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સવારે પ્રારંભિક મત ગણતરીમાં ગુજરાતની ૨૫ માંથી ૧૫ બેઠક ઉપર ભાજપ આગળ: રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા અને પોરબંદરમાં મનસુખભાઈ માંડવીયા આગળ

પ્રારંભિક મત ગણતરીમાં ગુજરાતની ૨૫ બેઠકમાંથી ૧૫ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો આગળ છે. કોંગ્રેસના એક પણ ઉમેદવાર હજી સુધી આગળ હોવાનું જાણવા મળતું નથી. 

પોરબંદરની બેઠક ઉપરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા પ્રારંભિક મત ગણતરીમાં આગળ હોવાનું જાણવા મળે છે.. રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા આગળ છે. સવારે ૮.૨૨ કલાકે

(8:28 AM IST)