<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસીની બેઠક ઉપરથી એક સમયે ૪૦૮૯ મતથી પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે ૯.૪૮ કલાકે ફરી તેઓ આગળ નીકળી ગયા છે,

જ્યારે અયોધ્યા બેઠક ઉપર ભાજપના લલ્લુસિંહ પાછળ છે. 

પશ્ચિમ બંગાળમાં ભાજપને ૧૬ બેઠક ઉપર આગળ , મમતા નો તૃણ મુલ કોંગ્રેસ ૨૧ બેઠક ઉપર આગળ * 

રાજકોટ બેઠક ઉપર ભાજપના પુરુષોત્તમ રૂપાલા એક લાખ મતે આગળ છે * 

જામનગરમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના જેપી મારવ્યા ૩૧૯ મતથી આગળ પૂનમબેન પાછળ * 

રાઈ બરેલી અને વાયનાડ બેઠક ઉપર રાહુલ ગાંધી જંગી લીડ થી આગળ * 

પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના અર્જુન મોઢવાડિયા ૧૧૦૦૦ મતે આગળ * 

માણાવદર વિધાનસભા બેઠકમાં ભાજપના અરવિંદ લાડાણી આગળ * 

અમેઠીની બેઠક ઉપર સ્મૃતિ ઈરાની ૩૦૦૦ મતે પાછળ * 

હિમાચલની ચારેય બેઠક ઉપર ભાજપ આગળ * 

ગુજરાતમાં ભાજપ ૨૧ અને કોંગ્રેસ ૪ બેઠક ઉપર આગળ * 

સમગ્ર ભારતમાં એટલે હાથે કોંગ્રેસ શો બેઠક ઉપર આધારિત * 

ઉત્તરાખંડની તમામ પાંચ બેઠક ઉપર ભાજપ આગળ* 

શેરબજારમાં ૯.૪૯ કલાકે ૨૦૦૦ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૬૪૦ પોઈન્ટ નો કડાકો બોલ્યો છે * 

કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ગુજરાતમાં પાછળ રહી ગયા છે * 

જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા આગળ નીકળી ગયા * 

(10:11 AM IST)