તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
સવારે ૧૧.૧૫ કલાકે
ઉત્તર પ્રદેશની કુલ ૮૦ બેઠકમાંથી ભાજપના એનડીએ મોરચા ને ૩૬ અને કોંગ્રેસના ઇન્ડિયા મોરચાને ૪૩ બેઠકો મળી રહી છે જ્યારે અન્ય પક્ષને એક બેઠક મળે છે

દેશની ૫૪૩ બેઠકોમાંથી ભાજપના એનડીએ મોરચાને ૨૮૮ કોંગ્રેસના ઇન્ડિયા મોરચાને ૨૨૯ બેઠકો મળી રહી છે જેમાં ભાજપને ૨૩૬ કોંગ્રેસને ૧૦૦ અને અખિલેશના સમાજવાદી પક્ષને ૩૭ બેઠકો મળે છે
૧૧.૧૩ મિનિટે શેરબજાર દસ જ મિનિટમાં ૭૫૦ પોઇન્ટ સુધરીને ૩૪૦૦ પોઇન્ટ ડાઉન ગયું છે, જ્યારે નિફ્ટી ૧૨૦૦ પોઇન્ટ તુટેલુ છે.. એસ બી આઈ ના શેરમાં સૌપ્રથમ ઉંધી સર્કિટ લાગી છે.
વારાણસીમાં નરેન્દ્રભાઈ હવે ૪૧૦૦૦ મતથી આગળ છે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
