<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રૂપાલાજી વિવિધ લાક્ષણીક અદાઓમાં

રાજકોટઃ કણકોટ મતગણતરી સેન્‍ટર ખાતે શ્રી પરસોતમભાઇ રૂપાલા આજે વ્‍હેલી સવારે જ પહોંચી ગયા હતા. તેઓ હળવા મુડમાં જણાતા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:42 AM IST)