<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રૃપાલાની એન્ટ્રી : કણકોટ ખાતે વાહનોના થપ્પાઃ દરેક કાઉન્ટીંગ હોલ ખાતે જબરૃ ચેકીંગઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોના ધાડા...

 

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકની ગણત્રીનો પ્રારંભ થયો છે, તસ્વીરોમાં ભાજપના ઉમેદવાર શ્રી પરષોતમભાઇ રૃપાલાએ એન્ટ્રી લીધી તે નજરે પડે છે, બીજી તસ્વીરમાં કણકોટ એન્જીનીયરીંગ કોલેજના મેદાનમાં ગાડીઓ-સ્કુટર-બાઇકના થપ્પા લાગી ગયા તે જણાય છે, ત્રીજી નીચેની તસ્વીરોમાં દરેક કાઉન્ટીંગ હોલ ખાતે જબરૃ ચેકીંગ  થઇ રહ્યાનું નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:44 AM IST)