<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

દિગ્જ્જોનો રકાસ :શશિ થરુર, સ્મૃતિ ઈરાની; મેનકા ગાંધી પાછળ, ઓવૈસી સહિત ઉમેદવારના ચહેરા પર ખુશાલી

દેશની 30 હૉટ સીટ પર જોવા મળી રહી છે જોરદાર ટક્કર : જાણો કોણ પાછળ? કોણ આગળ

 

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામના વલણ સામે આવી રહ્યાં છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ અનેક જાણતી હસ્તિઓને ટિકિટ આપી છે. અનેક એવી હાઈ પ્રોફાઈલ સીટ છે જેના પર છેલ્લાં કેટલાંક મહિનાથી ચર્ચા થઈ રહી છે.

દેશવાસીઓની નજર પણ આ સીટ પર ટકેલી છે. આવો જાણીએ કે અંતે દેશની આ હૉટ સીટ પર કયો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે અને કોણ પાછળ

(1:25 PM IST)