<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

શેર બજાર બપોરે ૩ વાગે ફરી બેફામ તૂટ્યું: સેન્સેક્સમાં ૪૯૦૦ પોઇન્ટનો કડાકો

બપોરે ૩.૧૩ કલાકે મળતા અહેવાલ મુજબ શેર બજાર સુધરીને ફરી તૂટ્યું છે અને સેન્સેક્સ માં ૪૨૫૦ પોઇન્ટનો કડાકો બોલ્યો છે. નિફ્ટી ૧૪૦૦ પોઇન્ટ તટેલ છે. એક સમયે સેન્સેક્સ ૬૧૦૦ પોઇન્ટ તૂટ્યો હતો. અને બપોરે ૩ વાગે શેર બજારમાં ૪૯૦૦ પોઇન્ટ સેન્સેકસ તૂટ્યો હતો. 

(3:21 PM IST)