<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મતદારોનો ઋણ સ્‍વીકાર, કાર્યકરોને અભિનંદન : રૂપાલા

વિજેતા બન્‍યા બાદ ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ : ભાજપના લોકસભાના ઉમેદવાર શ્રી પરસોતમ રૂપાલાએ ભવ્‍ય વિજય બાદ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, હું રાજકોટનો ઋણ સ્‍વીકાર કરૂં છું. મતદારોએ મારા પર વિશ્વાસ મુક્‍યો તે સાર્થક કરીશ. મતદારો તથા સહયોગી સૌનો આભાર માનું છું. ભાજપની જીત માટે પરિશ્રમ કરનાર સૌ કાર્યકરોને અભિનંદન આપું છું.

(3:50 PM IST)