<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

એનડીએ માં કયા પક્ષો અને ઇન્ડિયા ગઠબંધનમાં કયા પક્ષો, કેટલી બેઠક પર આગળ ?

 

ભારતીય જનતા પક્ષના નેજા હેઠળ એનડીએ મોરચામાં ભાજપ(૨૪૦), ટીડીપી(૧૬),  જેડીયુ(૧૪) અને શિવસેના - શિંદે(૫) સામેલ છે.

જ્યારે કોંગ્રેસના નેજા હેઠળ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ (૧૦૦), સમાજવાદી પક્ષ - અખિલેશ (૩૭), મમતા બેનર્જી નો તૃણમુલ કોંગ્રેસ પક્ષ (૩૭) અને ડીએમકે પક્ષ (૨૧) બેઠકો ઉપર લીડ ધરાવે છે.

 

(4:21 PM IST)