<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ચુંટણી પરિણામો બાદ સોશ્યલ મીડીયામાં રમૂજ સહિતના મેસેજ ફરતા થયા

 

ˆ           સીટ તો ૪૦૦ આવી જ છે, પણ જીઍસટી કપાણો ૨૮ ટકા

ˆ           ફઝ઼ખ્ સરકાર ચલાવવા માટે નિતીશકુમાર અને ટીડીપી                    

       ઉપર નિર્ભર રહેશે. ૯૦ના દાયકાનો સમય ઉપર પાછા ફર્યા

ˆ           શેર બજારમાં રોકાણકારોના ૨૧ લાખ કરોડ રૂપિયા                           

       ધોવાણા. કેમ બાકી બાપુજીનું રજવાડું જાય ઍ પેલા જ                     

        ગાબડુ પડી ગયુંને

ˆ           ૪૦૦ પાર??? અલા ૩૦૦ પાર નથી જવાતુ તો પછી મારો          

        થીગડાં

ˆ           આધે અધૂરે મંદિર કી પ્રાણ પ્રતિષ્ઠા કી તો પ્રભુ શ્રી                          

         રામજીને ઍમપી ઘટાકર આધે અધૂરે કર દીઍ.

ˆ           ‘જય સીયારામજી કી’ કલ્યાણસિંહજી કો ઢાંચા ગીરાને કી            

        સજા દી, મોદીજી કો રામ મંદિર બનાને કી સજા દી ધન્ય હૈ          

         હિન્દુઓ

ˆ            ઍલા આ ‘સર્વે’ વાળાની ‘સર્વિસ’ કરો...!! ક્ શેરબજાર

ˆ            રેલીની રાહ જાતા હતા... રેલો આવી ગયો....

(4:46 PM IST)