<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ એનડીએ પ્રધાન મંડળમાં નીચેના સાંસદોને પ્રધાનમંડળમાં શપથ લેવાના કોલ આવ્યા છે: ન્યૂઝફર્સ્ટ

ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (ટીડીપી)

કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)

અર્જુન રામ મેઘવાલ (ભાજપ)

સર્બાનંદ સોનોવાલ (ભાજપ)

અમિત શાહ (ભાજપ)

નીતિન ગડકરી (ભાજપ)

રાજનાથ સિંહ (ભાજપ)

પીયૂષ ગોયલ (ભાજપ)

જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)

શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ-શક્યતા)

એચડી કુમારસ્વામી (જેડીએસ)

ચિરાગ પાસવાન (LJP-R)

જયંત ચૌધરી (RLD)

અનુપ્રિયા પટેલ (અપના દળ)

જીતન રામ માંઝી (HAM)

રામદાસ આઠવલે (RPI)

(10:43 AM IST)