હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
ભાજપના શિવરાજ સિંહ ચૌહાણને એનડીએના નવા પ્રધાન મંડળમાં ખૂબ જ મહત્વપૂર્ણ પોર્ટફોલિયો મળે તેવી શક્યતા છે

• ભાજપ : અમિતભાઈ શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રહલાદ જોશી, શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા.
•પ્રધાન મંડળમાં સરપ્રાઈઝ એન્ટ્રી : કે અન્નામલાઈ, જેઓ તમિલનાડુમાં ચૂંટણી હારી ગયા છે ???
• જેડીયુના બે મંત્રીઓઃ લાલન સિંહ અને રામનાથ ઠાકુર
• ટીડીપીના બે મંત્રીઓ: રામ મોહન નાયડુ (કેબિનેટ) અને પી ચંદ્રશેખર પેમ્માસાની (રાજ્ય કક્ષાના મંત્રી)
• જેડીએસ: એક મંત્રી, એચડી કુમારસ્વામી.
• LJP : ચિરાગ પાસવાન
બિહારના જીનીરામ માંજી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
