<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભાજપના પીયૂષ ગોયલ, મનસુખભાઈ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ અને નિર્મલા સીતારમણનો પણ નવા પ્રધાનમંડળમાં સમાવેશ થશે

ભાજપ અને સાથી પક્ષોના સાંસદોને પ્રધાનમંડળમાં જોડાવાના ફોન આવી ગયા

નરેન્દ્રભાઈના વડપણ હેઠળ આજે સાંજે શપથ લઇ રહેલા નવા એનડીએ પ્રધાનમંડળમાં ભાજપના પ્રધાનો: 

• અમિતભાઈ શાહ • રાજનાથ સિંહ • નીતિન ગડકરી • ⁠શિવરાજસિંહ ચૌહાણ • પ્રહલાદ જોશી  • જ્યોતિરાદિત્ય સિંધિયા  • અર્જુન મેઘવાલ • મનોહર ખટ્ટર • સરબંદા સોનોવાલ  • કિરેન રિજિજુ • અન્નામલાઈ • ઇન્દ્રજીત રાવ • રક્ષા ખડસે • કમલજીત સેહરાવત

*નવા એનડીએ પ્રધાનમંડળમાં ભાજપના સાથી પક્ષોના પ્રધાનો: • કે રામમોહન નાયડુ • સી પેમ્માસાની • લલ્લન સિંહ • રામ નાથ ઠાકુર • જયંત ચૌધરી • ચિરાગ પાસવાન • એચડી કુમારસ્વામી • પ્રતાપરાવ જાધવ  • ચંદ્ર ચૌધરી • રામદાસ આઠવલે. 

આ તમામને નવા પ્રધાનમંડળમાં શપથ લેવાના ફોન આવી ગયા છે.

(11:06 AM IST)