<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

એસ જયશંકરને પણ નવા પ્રધાનમંડળમાં સામેલ થવા ફોન કોલ આવી ગયો: ભાજપના ત્રણ સહિત મહારાષ્ટ્રના પાંચ પ્રધાનોનો સમાવેશ

છેલ્લે: પૂર્વ વિદેશ મંત્રી એસ જયશંકર પણ નવા એનડીએ પ્રધાનમંડળમાં સામેલ થઈ રહ્યા છે. તેમને પણ ફોન કોલ આવી ગયો છે: ભાજપના ત્રણ સહિત મહારાષ્ટ્રના પાંચ પ્રધાનોનો સમાવેશ: ન્યુઝફર્સ્ટ

નરેન્દ્રભાઈના વડપણ હેઠળની નવી સરકારમાં મહારાષ્ટ્રના પાંચ પ્રધાનો રહેશે. અહીં ભાજપને મોટો માર પડ્યો છે. • નીતિન ગડકરી: ભાજપ • પીયૂષ ગોયલ: ભાજપ • રક્ષા ખડસે: ભાજપ • પ્રતાપ જાધવ: શિવસેના સિંદે • રામદાસ આઠવલે: આરપીઆઈ

(11:28 AM IST)