હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
ભારતીય જનતા પક્ષના નીચેના પ્રધાનો તેમના પોર્ટફોલિયોને જાળવી રાખે તેવી પુરી સંભાવના છે: નવી સરકારમાં અજીત પવાર જૂથનું કોઈ નહીં હોય ? ન્યૂઝફર્સ્ટ

• હોમ: અમિતભાઈ શાહ • સરક્ષણ: રાજનાથ સિંહ • નાણાં: નિર્મલા સીતારમણ • વિદેશ: એસ જયશંકર • રસ્તા: નીતિન ગડકરી • આરોગ્ય: મનસુખભાઈ માંડવિયા • પીએમઓ : જિતેન્દ્ર સિંહ (રાજ્યકક્ષા)
• આ દરમિયાન તેલંગાણાના સંજય બાંદી અને જિતેન્દ્ર સિંહનો પણ સમાવેશ થાય છે.
• અત્યાર સુધીના નિર્દેશો મુજબ નવી સરકારના ભાગરૂપે અજિત પવારના એનસીપીમાંથી કોઈ નહીં હોય.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
