હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
શપથ ગ્રહણ પહેલા નરેન્દ્રભાઈ મોદીના ગાંધીજી... અટલજી... અને શહીદોને નમન...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન પદે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે. આજે સાંજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે સવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજઘાટ , સદૈવ અટલ અને વોર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા. અને મહાત્મા ગાંધીજી, અટલ બિહારી વાજપેયીજી તથા શહીદોને નમન કર્યા હતા આ તકે તેઓની સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા સેનાના ત્રણેય પાંખના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે તસવીરમાં નજરે પડે છે
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
