<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

મુંબઈ ઉપર ચોમાસુ બેસી ગયું: સત્તાવાર જાહેરાત

ભારતીય હવામાન ખાતાએ આજે ૯ જૂનના રોજ  મુંબઈમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુંબઈમાં ચોમાસુ બેસવાની તારીખ ૧૧ જૂન કરતાં બે દિવસ વહેલું છે: દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના વાવડ છે. ન્યુઝફર્સ્ટ

લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં વાદળાઓ મુંબઈ ઉપર પહોંચી ગયેલા નજરે પડે છે.

(12:06 PM IST)