હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
છત્તીસગઢમાં ત્રણ મહિલા સહિત વધુ છ ખુંખાર નક્સલીઓ ઠાર મરાયા: ૩૮ લાખના ઇનામો હતા: લશ્કરી દળો ઉપરનો સૌથી મોટો હુમલો

છત્તીસગઢમાં એક એન્કાઉન્ટરમાં નારાયણપુર જિલ્લામાં ત્રણ મહિલાઓ સહિત છ ખૂંખાર નકસલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, તેમના ઉપર કુલ મળીને ૩૮ લાખ રૂપિયાના ઇનામો હતા.
પીપલ્સ લીબરેશન ગેરીલા આર્મી દ્વારા લશ્કરી દળો ઉપરનો સૌથી મોટો હુમલો મનાય છે.
આ વર્ષે ૭૧ એન્કાઉન્ટરમાં ૧૨૩ નક્ષલિયો માર્યા ગયા છે
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
