<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

પંજાબ ભાજપના યુવા ડાયનેમિક નેતા રવનીતસિંગ બીટ્ટુનો સમાવેશ: ભાવનગરના મહિલા સાંસદ નીમુબેન બાંભણિયાનો પણ સમાવેશ ? જ્યોતિરાદિત્ય સિંધિયાને l કોલ મળ્યો

આશ્ચર્ય: પંજાબ ભાજપના યુવા ડાયનેમિક નેતા રવનીતસિંગ બીટ્ટુને નરેન્દ્ર ભાઈ મોદી તરફથી કોલ મળ્યો છે. પંજાબમાં ભાજપનો બેઈઝ વિસ્તારમાં તે ખૂબ મદદરૂપ થાય તેવું મનાય છે * નવા પ્રધાનમંત્રીમાં ગુજરાતના છ મંત્રીઓનો સમાવેશ, સત્તાવાર ચાર નામો જાહેર થયા

ગુજરાત ભાજપના ભાવનગરના મહિલા સાંસદ નીમુબેન બાંભણિયા કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી બની રહ્યા હોવાનું દિપક રાજાણીનું ટવીટ જણાવે છે * પૂર્વ કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મોદી સરકારમાં જોડાઈ જવા કોલ મળ્યો છે

(12:24 PM IST)