હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
નરેન્દ્રભાઈના નવા પ્રધાનમંડળમાં શાહ, માંડવીયા, પાટીલ, બાંભણિયા, જયશંકર અને નડા સામેલ

નરેન્દ્રભાઈ મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નીચે મુજબનું હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાંથી કુલ છ પ્રધાનો લેવાયા છે. જેમાં પુરુષોત્તમભાઈ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનો સમાવેશ હજી સુધી થયો નથી.
- અમિતભાઈ શાહ
- મનસુખભાઈ માંડવીયા
- સી.આર પાટીલ
- નીમુબેન બાંભણિયા
- એસ. જયશંકર ( રાજ્યસભા સાંસદ )
- જે.પી નડ્ડા ( રાજ્યસભા સાંસદ )
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
