<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભૂટાનના વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ભારત આવી પહોંચ્યા

નરેન્દ્રભાઇ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે ભૂટાનના વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ભારત પહોંચી ગયા છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ જાણકારી આપતા લખ્યું છે કે "દાશોની આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે."

(4:15 PM IST)