હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
ઓડિશામાં પ્રથમ ભાજપ સરકાર ૧૦ મીના બદલે હવે ૧૨ જૂને શપથ લેશે

ભુવનેશ્વર: ઓડિશામાં પ્રથમ ભાજપ સરકાર માટે શપથ ગ્રહણ સમારોહ ૧૦ જૂનથી ફેરવીને હવે ૧૨ જૂન ઉપર લઈ જવામાં આવ્યો છે,
પાર્ટીના નેતાઓ જતીન મોહંતી અને વિજયપાલ સિંહ તોમરે રવિવારે આ વાતની પુષ્ટિ કરી હતી.
મોહંતીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના કેટલાક કમિટમેન્ટને કારણે તારીખ ફેરવવામાં આવી છે.
પીએમ મોદી આજે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં વ્યસ્ત રહેશે અને બીજા દિવસે કાલે ૧૦ મી તારીખે પાર્ટીના સાંસદોને મળશે.
દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ ધારાસભ્ય દળની બેઠક હવે ૧૧ જૂનના રોજ નક્કી કરવામાં આવી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
