News of Sunday, 9th June 2024
કેરળ ભાજપમાં નવી નેતાગીરીનો ઉદય: સુરેશ ગોપી મહત્વનું ખાતું મેળવશે: કેરળ વિધાનસભા ચૂંટણીમાં સીએમનો ચહેરો પણ બનશે

કેરળ ભાજપમાં નવી નેતાગીરીનો ઉદય: સુરેશ ગોપી મહત્વનું ખાતું મેળવશે: કેરળ વિધાનસભા ચૂંટણીમાં સીએમનો ચહેરો પણ બનશે
કેરળ ભાજપના સુરેશ ગોપી મહત્વના પોર્ટફોલિયો સાથે કેબિનેટ મંત્રી બનશે. એવું મનાઈ રહ્યું છે કે, તેઓ આગામી ૨૦૨૬ની કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફથી સીએમનો ચહેરો પણ બને તેવી શક્યતા છે.
સુરેશ ગોપી ૨૦૨૬માં કેરળના એલડીએફ અને યુડીએફ મોરચાના ચૂંટણી સમીકરણોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
