હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
આઇટી અને સ્ટીલ ટીડીપીને રૂડલ ડેવલપમેન્ટ અને પંચાયતી રાજ જેડીયુના ફાળે જશે
કેન્દ્રમાં આઈટી અને સ્ટીલ ખાતુ ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી પક્ષને જ્યારે રૂરલ ડેવલપમેન્ટ અને પંચાયતી રાજના ખાતા નીતીશ કુમારના જેડીયુ કોટા હેઠળ જાય તેવી સંભાવના છે.

કેરળ ભાજપના સુરેશ ગોપી મહત્વના પોર્ટફોલિયો સાથે કેબિનેટ મંત્રી બનશે. એવું મનાઈ રહ્યું છે કે, તેઓ આગામી ૨૦૨૬ની કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફથી સીએમનો ચહેરો પણ બને તેવી શક્યતા છે.
સુરેશ ગોપી ૨૦૨૬માં કેરળના એલડીએફ અને યુડીએફ મોરચાના ચૂંટણી સમીકરણોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
