હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત
-મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાંરાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે તેમજ કેન્દ્રીય મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા તે અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના નેતૃત્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સદભાવના સાથે દેશ 'વિકસિત ભારત' બનવા તરફ તેજ ગતિથી આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
