<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ટાટા એઆઈએ લાઇફે મીડકેપ મોમેન્‍ટમ ઇન્‍ડેક્‍સ ફંડ લોન્‍ચ કર્યું

રાજકોટ :   લાઇફ ઇન્‍શ્‍યોરન્‍સ કંપની ટાટા એઆઈએ લાઇફ ઇન્‍શ્‍યોરન્‍સે (ટાટા એઆઈએ) મીડકેપ મોમેન્‍ટમ ઇન્‍ડેક્‍સ ફંડ લોન્‍ચ કર્યું છે. આ નવા ફંડની ઓફરનું લક્ષ્ય ભારતના મીડકેપ સેક્‍ટરની ડાયનેમિક વિકાસ સંભાવનાઓનો લાભ લેવાનો છે.

ન્‍યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) યુનિટ દીઠ રૂ. ૧૦ની એનએવી પર ૧૫ જૂન સુધી ખુલ્લી રહેશે. મીડકેપ મોમેન્‍ટમ ઇન્‍ડેક્‍સ ફંડ નિફ્‌ટી મીડકેપ ૧૫૦ મોમેન્‍ટમ ૫૦ ઇન્‍ડેક્‍સનું અનુસરણ કરશે. આ ઇન્‍ડેક્‍સ નિફ્‌ટી મીડકેપ ૧૫૦માં ટોચની ચો વિકાસ સાધતી ૫૦ કંપનીઓના પર્ફોર્મન્‍સને અનુસરશે જે તેમના નોર્મલાઇઝ્‍ડ મોમેન્‍ટમ સ્‍કોરના આધારે પસંદ કરાશે જે રોકાણકારોને ચી વળદ્ધિ કરતા મીડકેપ સ્‍ટોક્‍સથી લાભ લેવાની તક પૂરી પાડશે. તેમ  ટાટા એઆઈએના એક્‍ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્‍ટ અને ચીફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓફિસર (સીઆઈઓ) હર્ષદ પાટિલે જણાવ્‍યું હતું.

(4:15 PM IST)