તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
વડાપ્રધાન મોદીએ મંત્રીઓએ બિનજરૂરી નિવેદનો ટાળવાની સલાહ આપી
સમયસર મંત્રાલય સુધી પહોંચો, તમારા રાજ્યમંત્રીને પણ ફાઇલ મોકલો

નવી દિલ્હી : આજે યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં પીએમ મોદીએ પોતાના મંત્રીઓને બિનજરૂરી નિવેદનો ન કરવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમે મંત્રીઓને ઉપદેશ આપવાનું ટાળવા કહ્યું છે. સમયસર મંત્રાલય સુધી પહોંચો, તમારા રાજ્યમંત્રીને પણ ફાઇલ મોકલો, મંત્રાલયના નિર્ણયોમાં રાજ્યમંત્રીને સામેલ કરો.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
