તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 12 જૂને શપથગ્રહણ સમારોહ
આંધ્રપ્રદેશમાં સવારે 11 વાગ્યે અને ઓરિસ્સામાં સાંજે 4-45 વાગ્યે શપથ ગ્રહણ થશે

નવી દિલ્હી : આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નવી સરકારનો શપથ ગ્રહણ 12 જૂને થશે. ચંદ્રબાબુ નાયડુ બુધવારે સવારે 11 વાગ્યે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે ઓડિશામાં સાંજે 4.45 કલાકે શપથ ગ્રહણ થશે. જોકે, ઓડિશામાં સીએમને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પીએમ મોદી આ બંને શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
