તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 11th June 2024
નરેન્દ્રભાઇ મોદીના મંત્રી મંડળના પ્રધાનોને ખાતાઓની ફાળવણી

અમિતભાઈ શાહને ફરી ગૃહ વિભાગનો હવાલો *
* ગુજરાતના મનસુખભાઈ માંડવીયાને શ્રમ અને રમતગમત મંત્રાલયનો વિભાગ મળ્યો
* ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જળ સંપતિ વિભાગના કેબિનેટ પ્રધાન બન્યા
* શિવરાજ સિંહને કૃષિ મંત્રાલય મળ્યું ,ગ્રામ વિકાસનો પણ હવાલો
* નીતિન ગડકરીને ફરી સડક પરિવહન વિભાગ સુપ્રત * મનોહરલાલ ખટરને ઉર્જા મંત્રી બનાવ્યા
* રાજનાથ સિંહને ને ફરી ડિફેન્સનો હવાલો
* નાણાપ્રધાનનો ફરી તાજ નિર્મલા સીતારામનના સીરે
* અશ્વિની વૈષ્ણવ રેલવે પ્રધાન બન્યા
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
