તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને ઝટકો : ઇન્ડિયા ગઠબંધન સરકારની શકયતા
વિધાનસભાનું જો પરિણામ લોકસભા ચૂંટણી જેવું આવે તો ભાજપ 29 અને ઇન્ડિયા એલાયન્સ 45 બેઠકો જીતશે

નવી દિલ્હી : જમ્મુ કશ્મીરમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે, તાજેતરમાં યોજાયેલી લોક્સભાનીચૂંટણી પરિણામો પરથી એવું ફ્લીટ થાય છે કે વિધાનસભામાં ઇન્ડિયા એલાયન્સને બહુમતી મળી શકે છે, લોકસભાની ચૂંટણી પરિણામો જેવું થાય તો ભાજપને 29 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધન 45 બેઠકો જીતી શકે છે
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે 3 જૂને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ મહિને મતદાનની તારીખો પણ આવી શકે છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
